Comments on: અનુસ્વારની વાત

By: અખિલ સુતરીઆ
નમસ્તે, સ્નેહિશ્રી અખિલભાઈ અને ફેમિલી,

કેમ છો?

હવે નિરાંત થઈ.તમારો શ્રી જયવંતભાઈ સાથેનો વાર્તાલાપ વાંચ્યો. આપણે ગુજરાતીની જે ઉપેક્ષા કરતા હોઈએ એનો ખ્યાલ જયવંતભાઈ જેવા સાક્ષરોના સંપર્કમાં આવીએ અને સમજીએ તો ઘણું શીખવા મળે અને ગુજરાતીનું મહત્વ અને માન જાળવવા પ્રયાસ કરવા મન થાય. તમે ભણેલા છો એટલે વાર ન લાગે જેમ ગુજરાતી લખવામાં આપ પાવરધા થઈ ગયા છો.આજે મારે હોસપીસ શોપમાં વોલંટીયર તરીકે કામ કરવામાં તમારી મુલાકાત ન થઈ. હવે આ વ્યસન થઈ ગયું છે. કાલે સવારે જીમમાં જઈ આવું પછી આશા છે મુલાકાત થશે.આવજો. – કાંતિલાલ પરમાર હીચીન